સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. THANKS

Wednesday, July 10, 2013

મતદાર યાદીમાં તમરું નામ શોધો.


ક્લીક કરતા પહેલા નીચેની સુચનાઓ ધ્યાનથી વાંચો જે તમને માહિતી શોધવા માટે મદદરૂપ થશે. 



·         અહિં આપને મતદારયાદીમાં તમારું નામ કેવી રીતે શોધવું?  તેના પગલા આપવામાં આવ્યા છે. તથા જો તમે કોઇ અન્ય માહીતી મેળવવા માગતા હો તો તમારા બુથ લેવલ ઓફિસરનો સંપર્ક નંબર પણ મેળવી શકશો.

·         http://ceogujarat.nic.in પર જાઓ.
·         વિસ્તાર પ્રમાણે નામ શોધવા "Search Your Name By Area & Booth Level Officer" પર ક્લિક કરો.
·         ભાષા English જ રાખો
·         તમારો જિલ્લો સિલેક્ટ કરો.
·         તમારા વિસ્તારનું ટૂંકુ નામ Enter Area/Locality Name : બોક્ષમાં લખો.
·         Search બટન ક્લિક કરો.


·        
·         View Electoral Roll બટન ક્લિક કરતા મતદારયાદી pdf ફોર્મેટમાં ખૂલશે. Right Click કરી Save કરો.
·         નામના આધારે નામ શોધવા મેઇન પેઇઝ પરથી "Search Your Name -Electoral Roll" પર ક્લિક કરો.
·         તમારો જિલ્લો સિલેક્ટ કરો.
·         અટક, નામ અને પિતાનું નામ લખો.
·         Search બટન ક્લિક કરો.





·         ઓળખકાર્ડ નંબરના આધારે નામ શોધવા Search Mode માં By ID Card No સિલેક્ટ કરો.
·         ID Card No લખો
·         Search બટન ક્લિક કરો.